good morning message in Gujarati

*તું જળ નહીં...*
*તરસ શોધ...ખુશીનું એક બહાનું...સરસ શોધ...*

*તું પ્રેમ નહીં...*
*વિશ્વાસ શોધ...બે મન વચ્ચે...મળતો પ્રાસ શોધ..*

*તું પ્રકાશ નહીં...સવાર શોધ...નવી પરોઢે સકારાત્મક...નવો વિચાર શોધ...*

*તું શબ્દો નહીં...તેના ઊંડાણ શોધ...નયનથી વાંચે ને હૃદયે ઉતરે...એ   "મિત્ર". શોધ..*
Previous
Next Post »