Gujarati message

સંપત્તિ ભેગી કરવી 
અને સુખ ભોગવવું 
એ બે અલગ વસ્તુ છે... 

૭૦ લાખની મર્સિડીઝ નો 
માલિક બીચ પર 
ભાગતા ભાગતા પરસેવાથી
રેબઝેબ હોય છે 
અને 
એનો ડ્રાઇવર એર કન્ડિશન
કારમાં મસ્ત સંગીત સાંભળતા
લાંબા પગ કરીને 
આરામ કરતો હોય છે 

😂

હવે આમાં ખરેખર કોણ સુખી ?
Previous
Next Post »