🌀🙏Good Morning🙏🌀 in gujrati

*કેટલું મેળવી શકો છો...*
       *એના પર નહીં,*

  *પણ....!*

*કેટલું માણી શકો છો...*
*એના પર સુખનો આધાર રહેલો છે.*

🌹*Good Morning*...🌹
-----------------------------------

👀👀👀
ના નિહાળ આ નજરે તુ મુજને હું મદહોશ થઇ જાઉ છું!

​નીકળું છું શોધવા તુજને અને હું ખુદ ખોવાઇ જાઉ છુ​!!
🕵🕵🕵😇😇😇
------------------------------




*જિંદગીનું પણ ચા જેવું છે*

*જોઈએ છે બધા ને ગરમાગરમ*
*પણ પીવી છે બધાં ને ફૂકી ફૂકી ને . . .*

🌀🙏Good Morning 🙏🌀


Previous
Next Post »