👍inspiration message in gujrati 🙏

*જેની પાસે સ્નેહની સાજ છે,*
*સમર્પણની સરગમ છે,*
*સમાધાનનું સંગીત છે, સંપ નો સાથ છે,અને સહનવૃત્તિના સૂર છે,*
*"એનું જ જીવન પ્રફુલ્લિત છે".✍️*

-----------------------------------

👍👍👍👍👍👍👍👍👍
*મધુર સંબંધો* :
*ઓગળી જવાની જવાબદારી માત્ર ખાંડની જ નથી હોતી* !
*એમાં દૂધની પોતાનામાં સમાવી લેવાની ઉદારતા પણ ભાગ ભજવે છે*...🌹
Previous
Next Post »