🛑કયારેક *એકલા* ચાલવાનો *સમય* આવે ત્યારે *ડરશો નહિ*, કેમકે *સ્મશાન અને સિંહાસન* પર *એકલા* એ જ *બેસવાનું* હોય છે.
*મરનાર* ને રોવા વાળા *હજારો મળી જાય* છે, પણ જે *જીવે* છે એને સમજવા વાળા *એક પણ મળતા નથી*.
*સંબંધ* માં જ્યારે *જીદ* અને *અહમ્* આવી જાય છે ત્યારે બંને *જીતી જાય* છે અને *સંબંધ* *હારી જાય* છે
*ભગવાન* પાસે *સાંસારિક સુખ* માંગવુ એટલે *હાથે કરીને દુર્ગતિ કરવી*, *ભિખારી* ને પણ એટલી *અક્કલ હોય* છે કે *ભીખ મંદિરમાં ન મંગાય.*
*પ્રભુ ને પ્રાર્થના* કે - મને એવી *સવાર* આપો *પ્રભુ* કે હું તમારી પાસે થી કંઈ *માગવાની જગ્યા* એ તમે *મને જે આપ્યુ* છે તેને *માણતા શીખુ*
*સંબંધ* *સાચવવા માટે* હોય છે અને *પૈસા* *વાપરવા માટે* હોય છે, પરંતુ આજનો મનુષ્ય *પૈસા સાચવે* છે અને *સંબંધ વાપરે* છે.
આજે *આપણે* પોતે *શુ કરવુ* તે કોઈને *ખબર નથી* પણ *બીજા ને શું કરવું* જોઈએ એની *સલાહ બધા પાસે છે*.
*પથ્થર પ્રતિમા બન્યો* એ જોઈ *હૈયું હરખી* ગયું, પણ *પ્રતિમા* ને *પૂજનારો પથ્થર* જ રહ્યો એ જોઈને *દિલ રડી પડ્યું*.
*સુખ* મળે *પુણ્ય* થી, પણ *સુખ* મા મજા આવે તો *પુણ્ય* ના મળે.
*પૈસા* તો બધા *કમાય* છે, *દુઆઓ* પણ *કમાવ*, *દુવા* ત્યાં *કામ આવે* છે જ્યાં *પૈસા* કામ *નથી આવતા*.
*કાળી શાહી* થી લખો કે *લાલ શાહી* થી, *અમુક યાદો* કાયમ *લીલી* જ રહે છે.
🙏🙏😒😒😒😒🙏🙏
ConversionConversion EmoticonEmoticon