ભગવાન કરે કોઈ આવી મહામારી ન આવે બદાજ લોકો માટે વિચારવા જેવું છે.આ સમેય એકજ ધરમ

*સમાજને બહુ વિચારવા જેવી વાત*

*હોસ્પિટલમાં દાખલ વ્યક્તિ ના ભાઈ બહેન કે અન્ય સગા વહાલા ને મદદ માટે દોડતા જોઈએ ને એક વિચાર આવે છે કે આજકાલ 1 જ બાળક ની જે ફેશન ચાલે છે એ આવતા 20 વર્ષ કે વધુ સમય પછી ( ભગવાન કરે ના આવે પણ ... ) કોઈ આવી મહામારી આવે તો કેવી રીતે જજુમશે ? કેમ કે દોડવા માટે ના કોઈ ભાઈ હશે કે ના કોઈ બહેન અને એ પછી ની પેઢી પાસે ના તો કાકા કાકી નું સગપણ હશે ના મામા માસી નું કે ના ફુઈ ફુઆ નું ।।*

આ સમેય એકજ ધરમ.....
Previous
Next Post »