કાલે રાત્રે અગાશીમાં સુતી વખતે મેં પ્રભુને પૂછ્યું હે પ્રભુ આકાશમાં તારા કેટલા છે ?
તો પ્રભુએ હસીને મને પૂછ્યું ,
તું મને બતાવ કે જમીન પર તારા કેટલા છે ?...😔
FOR NEWS/ FESTIVAL WISHES/ GOOD MORNING MESSAGE / Inspirational Stories/ TODAY'S HISTORY AND MANY MORE......
ConversionConversion EmoticonEmoticon