વૈધજી પાસે ગયો અને કીધું કોરોના ની માટેનો કોઈ કાઢો બતાવો ?

વૈધજી પાસે ગયો અને કીધું કોરોના ની માટેનો કોઈ કાઢો બતાવો.
વૈધજીએ 7 પ્રકારનો "કાઢો"બતાવ્યો.
પહેલો- લોકડાઉન ઘરમાં જ *કાઢો* 
બીજો- પરિવાર માટે સમય *કાઢો* 
ત્રીજો- જરૂરિયાત હોય એટલા જ રૂપિયા બેંકમાંથી *કાઢો*
ચોથો- કસરત માટે સમય *કાઢો*
પાંચમો- બીજાની ભૂલો ના *કાઢો*
છઠ્ઠો- ભારે અને પચે નહિ તેવો આહાર ભાણા માથી *કાઢો*
સાતમો અને મહત્વનો- કોરોના નો   ડર મનમાંથી *કાઢો*

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng