good morning message

થોડું *છૂટી* ગયું ને

થોડું *રહી* ગયું,

જીંદગીએ *પેપર* એવું કાઢ્યું કે...

જે મને *ગમતું* હતું,

એ જ *લખવાનું* રહી ગયુ.... 


Previous
Next Post »