*વોટસઅપ ક્ષમાયાચના*
ક્યારેક રાતના મોડા મેસેજ મોકલ્યા હોય
કયારેક મેસેજ બીજીવાર
મોકલ્યો હોય
કયારેક સોગંદ વાળા મેસેજ મોકલ્યા હોય
કયારેક મેસેજ ની ખરાઈ જોયા વગર મોકલ્યો હોય
કયારેક મેસેજ ના માધ્યમથી કોઈનું દિલ દુભાવયુ હોય
કયારેક વધુ મેસેજ મોકલી હેરાન કર્યા હોય
ક્યારેક મેસેજ વાંચી ને જવાબ ના આપ્યો હોય
તો *મિચછામિ દુકકડમ*🙏
ConversionConversion EmoticonEmoticon