🙏મિચ્છામિ દુક્કડમ્🙏

◈━━━━━🔶━━━━━◈
   🙏 *આલોચના* 🙏
◈━━━━━🔶━━━━━◈
*મન એક અદ્ભૂત શબ્દ છે...*

મન ની આગળ *'ન'* મૂકવામાં 
આવેતો  *'નમન'* થઈ જાય...😌🙏
 
અને 

મન ની પાછળ *'ન'* મૂકવામાં આવે તો *'મનન'* થઈ જાય...😇

*મન એ એક અદ્ભુત અંત:કરણ અદશ્ય તત્વ છે,*
જેનાથી...

જીવનમાં *"નમન" અને "મનન"* 
કરતા રહીશું તો... દરેક
*સમસ્યાઓ નું નિવારણ* એની જાતે થઈ જશે...❗
🙏
આ સાથે મારા *મન-વચન-કાયા* 
કે
*વિચાર-વાણી-વર્તન*
થી
*આપનું મન દુ:ભાયુ હોય તો*   
ત્રિવિધે ત્રિવિધે...

*મિચ્છામિ દુક્કડમ્*

🙏😌🙏


🙏💐🙏💐🙏💐🙏💐🙏
◈━━━━━🔻━━━━━◈

Previous
Next Post »