क्षमापना
ગત વર્ષ દરમ્યાન અમારાથી આપને કે આપના પરિવાર જનોને જાણતા કે અજાણતા મન,વચન અને કાયા થી કોઇ મનદુઃખ થયું હોય, કોઇ ભૂલ થઇ ગઇ હોય તો અમારા સર્વે વતી ખરા અંતઃકરણ પૂર્વક આપ સર્વેને ખમાવીએ છીએ🙏🙏
FOR NEWS/ FESTIVAL WISHES/ GOOD MORNING MESSAGE / Inspirational Stories/ TODAY'S HISTORY AND MANY MORE......
ConversionConversion EmoticonEmoticon