હોઠ ના કિનારે વેહતી ;
જીભ ની નદી માંથી
વાણી ના પ્રવાહ રૂપે
આપના હ્ર્દય માં આ ભવિક જીવ ના કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાઈ હોય.......
મારા થકી આપે મહદઅંશે પણ અશાતા અનુભવી હોય ......
અનાયાસે આપની "સંવેદના" સાથે રમત રમાઈ હોય ......
લાગણીઓને જરા પણ ઠેસ પહોંચાડવાનુ કોઈ કુકર્મ કર્યું હોય........તો આપને મારા અંતઃકરણ પૂર્વક
*"""મિચ્છામી દુક્કડમ્"""*
ConversionConversion EmoticonEmoticon