🪀
🙏🏻 *ક્ષમાપના* 🙏🏻
*खामेमि सव्व जीवे,*
*सव्वे जीवा खमंतु मे।*
*मित्ती मे सव्व-भूएसु,*
*वेरं मज्झ न केणइ।।*
*હોઠ ના કિનારે વેહતી જીભ ની નદી માંથી વાણી ના પ્રવાહ રૂપે આપના હ્ર્દય માં આ ભવિક જીવ ના કારણે હરિયાળી સર્જવાના બદલે હોનારત સર્જાઈ હોય*
*મારા થકી આપે મહદઅંશે પણ અશાતા અનુભવી હોય*
*અનાયાસે આપની "સંવેદના" સાથે રમત રમાઈ હોય લાગણી ઓને જરા પણ ઠેસ પહોંચાડવાનુ કોઈ કુકર્મ કર્યું હોય*
*તો આપ સર્વ ને*
*હુ દિપક રવીલાલ સાવલા અને મારા પરિવાર તરફથી અંતઃકરણ પૂર્વક*
*"""મિચ્છામી દુક્કડમ્"""* 🙏🏻
ConversionConversion EmoticonEmoticon