જે ખમાવે છે તે જ આરાધક બને છે એવા પ્રભુ વીરના વચનો સાંભળીને હું અને મારો પરિવાર સંવત્સરી મહાપર્વ,સવંત્સરી પ્રતિક્રમણ આરાધતા પહેલાં અમારાથી જાણતા કે અજાણતાં મન વચન કાયાથી આપના હૈયાને ઠેશ પોંહચી હોય તો નિર્મળ હૈયાથી આપની ક્ષમા માંગીએ છીએ.
.....🙏મિચ્છામિ દુક્કડમ🙏.........
ConversionConversion EmoticonEmoticon