*🙏🏻મિચ્છામિ દુકડડમ🙏🏻* *🙏🏻Michhami Dukdam🙏🏻*

*🙏🏻 ક્ષમાપના 🙏🏻*
*સવંત્સરી પર્વ નિમિતે તમોને***

*M* મારી
*I* ઈચ્છાથી
*C* ચુપકીથી
*H* હાલતા ચાલતા
*H* હસતા રમતા
*A* અકારણસર
*M* મુશ્કેલ પરિસ્થિતિ માં
*I* ઈમાનથી
   કોઇપણ ભૂલ કરી હોય,તો
   મારા પર
*D* દયા રાખી
*U* ઉપકારી બની
*K* કલ્યાણકારી બની
*K* ક્રોધ ગુસ્સો ભૂલી
*D*  દિલ દિમાગથી
*A* અંત:કરણથી
*M* મન વચન ને કાયાથી
    અમને ક્ષમા આપસોજી...

*અમે તમને અને આપના પરિવારને*
*નત મસ્તક રાખીને ખમાવી છીયે...*

    *🙏🏻મિચ્છામિ દુકડડમ🙏🏻* 
*🙏🏻Michhami Dukdam🙏🏻*
 

ConversionConversion EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng